Winter Dry Skin Care: ડ્રાય સ્કિનની ટેન્શન ખતમ! એલોવેરા જેલમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો, માખણ જેવી સોફ્ટ અને ગ્લોઇંગ થઇ જશે ત્વચા
Benefits of Aloevera gel: ઠંડીમાં સ્કિન વધારે ડ્રાય થઇ જાય છે. ડ્રાય સ્કિનની કેર તમે પ્રોપર રીતે કરતા નથી તો ખંજવાળ જેવી સમસ્યા થઇ શકે છે. આમ, તમે ઠંડીમાં એલોવેરા જેલમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર એપ્લાય કરો છો તો સ્કિન મસ્ત થઇ જશે. ઠંડીની સિઝનમાં સ્કિન વધારે ડ્રાય થઇ જાય છે. સ્કિન ડ્રાય થવાને કારણે ખંજવાળ વધારે આવે છે. આ સાથે બળતરા પણ થાય છે. આ માટે ઠંડીમાં સ્કિનને હાઇડ્રેટ રાખવી ખૂબ જરૂરી છે. સ્કિનને સુંવાળી કરવા માટે કોઈ ક્રીમનો ઉપયોગ કરે છે તો કોઈ ઘરેલુ ઉપાયો અજમાવતા હોય છે. પરંતુ ઠંડીમાં તમે સ્કિન પર એલોવેરા જેલ લગાવો છો તો ત્વચા મસ્ત થાય છે. આ સાથે ડ્રાયનેસ પણ દૂર થઇ જશે. પરંતુ આને લગાવવાની કેટલીક રીતો હોય છે. જે દરેક લોકો જાણતા નથી હોતા. જેથી આજે અમે તમને એલોવેરા જેલ સ્કિન પર કેવી રીતે એપ્લાય કરશો તે વિશે વિસ્તારથી જણાવીશું.જરૂરી સામગ્રી (એક વખત બનાવો, 15-20 દિવસ ચાલે)2 ચમચી ફ્રેશ એલોવેરા જેલ (ઘરે કાપીને કાઢેલું કે માર્કેટમાંથી પ્યોર વાળું)2 ચમચી ગુલાબજળ (પ્યોર રોઝ વોટર)1 ચમચી ગ્લિસરીન (વધારે ન નાખતા, નહીં તો ત્વચા ચીકણી થઈ જશે)આ સીરમ કેવી રીતે બનાવવું?એક નાના બાઉલમાં ૨ ચમચી એલોવેરા જેલ લો.તેમાં ૨ ચમચી ગુલાબજળ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.હવે ૧ ચમચી ગ્લિસરીન નાખીને બધું એકસરખું મિક્સ કરો.આ મિશ્રણને એક ક્લીન નાની બોટલ કે ડબ્બામાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરો. આ સીરમને રોજ રાત્રે સૂતા પહેલાં ચહેરા પર હળવા હાથે લગાવો અને આખી રાત રહેવા દો. સવારે હળવા ગુણગુણા પાણીથી ધોઈ નાખો. મેકઅપ કરતા પહેલાં પણ આનો ઉપયોગ કરી શકો છો – ત્વચા એકદમ સ્મૂથ રહેશે!આ મિશ્રણના જબરદસ્ત ફાયદાએલોવેરા જેલ: ત્વચાને ડીપ હાઇડ્રેટ કરે છે, સનબર્ન-બળતરા શાંત કરે છે, ખીલ-ડાઘ ઘટાડે છે અને વિટામિન-cથી ભરપૂર હોવાથી કરચલીઓ દૂર કરે છે.ગુલાબજળ: ત્વચાને ટોન કરે છે, રિફ્રેશ કરે છે અને નેચ્યુરલ ગ્લો આપે છે.ગ્લિસરીન: મોઇશ્ચરને લોક કરીને ત્વચાને સોફ્ટ અને સુંવાળી બનાવે છે.આ ત્રણેયનું કોમ્બિનેશન ઠંડીમાં ડ્રાય સ્કિન માટે પર્ફેક્ટ છે. જેને લગાવવાથી ત્વચા માખણ જેવી ચોખ્ખી, મુલાયમ અને ચમકદાર બની જશે!(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. offbeatstories આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

Economist Admin
Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.