શું તમે નાસ્તામાં પોહા ખાઈને કંટાળી ગયા છો?: આજે ટ્રાય કરો આ સુપર ટેસ્ટી અને ઝડપી પોહા રોલ્સ! જાણો સ્વાદિષ્ટ રેસિપી
Poha Rolls Recipe: જો તમે રોજના પોહાથી કંટાળી હોય અને કંઈક અલગ ટ્રાય કરવા માંગતા હોય તો, આજે ટ્રાય કરો આ સુપર ટેસ્ટી અને ઝડપી પોહા રોલ્સ! બ્રેડની જરૂર નહીં, ઓછા મસાલા અને ઘરમાં હંમેશા રહેતી સામગ્રીથી મિનિટોમાં તૈયાર થઈ જાય છે. બહારથી ક્રિસ્પી, અંદરથી મસાલેદાર બટેટાનું સ્ટફિંગ લીલી ચટણી કે ટોમેટો કેચપ સાથે ખાશો તો બધા આંગળા ચાટતા રહી જશે. બાળકોના લંચ બોક્સ માટે પણ પરફેક્ટ! ચાલો જાણીએ સ્વાદિષ્ટ રેસીપી.સામગ્રી (8-10 રોલ્સ માટે)જાડા પોહા – 150 ગ્રામ (લગભગ 2 કપ)બાફેલા બટાકા – 2 મધ્યમ સાઈઝડુંગળી – 1 મધ્યમ (બારીક સમારેલી)લીલાં મરચાં – 2-3 (સમારેલાં)લોટ (ગાંઠિયા માટે) – 2 ચમચીતેલ – તળવા માટે + થોડું લોટમાં લગાવવામસાલા: મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, જીરું પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો/કેરી પાઉડર – પ્રમાણસરધાણા – થોડા (સમારેલા)બનાવવાની રીતપોહાને 2 વાર પાણીથી ધોઈ લો. ચાળણીમાં પાણી કાઢી 10 મિનિટ ફૂલવા દો.બટાકાનું મસાલેદાર સ્ટફિંગબાફેલા બટાકા છીણી લો. તેમાં ડુંગળી, લીલા મરચા, બધા મસાલા, થોડું મીઠું અને ધાણા નાખી સારી રીતે મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર.પોહાનો લોટ બનાવોફૂલેલા પોહામાં 2 ચમચી સાદો લોટ નાખો, થોડું તેલ લગાવો અને હાથથી મસળીને નરમ લોટ બનાવો. 5 મિનિટ ઢાંકીને રહેવા દો.મોટી રોટલી વણોબે પ્લાસ્ટિક/બટર પેપર વચ્ચે પોહાનો લોટ મૂકી, ઉપરના પેપર પર થોડું તેલ લગાવી હળવા હાથે પાતળો પાપડ જેવો વણી લો.સ્ટફિંગ ભરી રોલ બનાવોઉપરનું પેપર દૂર કરો. બટાકાનું સ્ટફિંગ એક બાજુ લાંબું લાઈનમાં મૂકો. નીચેના પ્લાસ્ટિકની મદદથી ધીમે ધીમે ગોળ રોલ કરો. તૈયાર થયેલા મોટા રોલને 2-3 ઇંચના નાના રોલમાં કાપી લો.ડીપ ફ્રાય કરોકડાઈમાં તેલ મધ્યમ ગરમ કરો. રોલ્સને મધ્યમ આંચે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો (3-4 મિનિટ લાગશે). ટીસ્યુ પેપર પર કાઢો.ગરમાગરમ પોહા રોલ્સને લીલી ચટણી, ટોમેટો સોસ કે દહીં સાથે સર્વ કરો.એક વાર બનાવશો તો બધા ફરી ફરીને માંગશે!આજે જ ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો કેવા લાગ્યા!

Economist Admin
Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.