ખરતા વાળને કહો બાય-બાય!: મેળવો ઘટાદાર, ચમકદાર વાળ, ટ્રાય કરો આ ઘરેલું તેલના જાદુઈ ઉપાય!

Homemade oil remedies: જો તમારા વાળ મૂળથી નબળા છે અને વધુ ખરે છે, તો ચિંતા કરવાની જરૂર નથી. ઘરેલું અને કુદરતી ઉપાયો દ્વારા તમે વાળને મજબૂત, ચમકદાર અને ઘટાદાર બનાવી શકો છો. સુંદર અને જાડા વાળ માટે મજબૂત મૂળ જરૂરી છે. ઘણી વખત આને અવગણવાથી વાળ ખરવાની સમસ્યા વધે છે. આજે અમે તમને કેટલાક અસરકારક તેલ અને ટિપ્સ વિશે જણાવીએ છીએ, જે વાળને મૂળથી મજબૂત બનાવે છે.નાળિયેર તેલ – વાળનો રાજાનાળિયેર તેલ વાળને લાંબા, જાડા અને નરમ બનાવવા માટે શ્રેષ્ઠ છે. તેને લીંબુના રસ સાથે મિક્સ કરીને લગાવો. અથવા એરંડાનું તેલ, કઢી પત્તા, મેથી, કેળા, દહીં, લીંબુ કે ચોખાના પાણી સાથે ભેળવી શકો છો. નવશેકા તેલથી માથાની ચામડી પર માલિશ કરો. રાતભર રહેવા દો અને સવારે શેમ્પૂ કરો.આથી વાળનો વિકાસ વધે છે, મજબૂતી આવે છે અને ચમક વધે છે.ડુંગળીનો રસ – સલ્ફરનો ખજાનોડુંગળીનો રસ વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળને લાંબા-જાડા બનાવે છે. તેમાં સલ્ફર હોય છે જે રક્ત પરિભ્રમણ વધારે છે અને કેરાટિન ઉત્પાદનમાં મદદ કરે છે. ડુંગળીનો રસ કાઢીને સ્કેલ્પ પર લગાવો. 30-45 મિનિટ રાખીને ધોઈ લો.નિયમિત ઉપયોગથી વાળ ખરતા અટકે છે.એરંડાનું તેલ – જાદુઈ અસરએરંડાનું તેલ વાળ ખરતા અટકાવવા અને પોષણ આપવા માટે ઉત્તમ છે. અઠવાડિયામાં 2 વાર માલિશ કરો, ખાસ કરીને રાત્રે સૂતા પહેલા. વિટામિન E કેપ્સ્યુલ તોડીને એરંડાના તેલમાં મિક્સ કરી લગાવો.આથી વાળને પૂર્ણ પોષણ મળે છે અને મજબૂતી આવે છે.એલોવેરા – ભેજ અને શક્તિનો સ્ત્રોતએલોવેરા ખોપરીની ચામડીને સાફ કરે છે, ફોલિકલ્સને ઉત્તેજિત કરે છે અને ભેજ આપે છે. એલોવેરાને નાળિયેર તેલ કે દહીં સાથે મિક્સ કરી લગાવો. ઈંડા સાથે ભેળવીને લગાવવાથી વાળને વધુ શક્તિ અને ચમક મળે છે.આ તમામ ટિપ્સને તમારી વાળની સંભાળની દિનચર્યામાં સામેલ કરો. નિયમિત ઉપયોગથી તમારા વાળ મજબૂત, લાંબા અને ચમકદાર બનશે. જો સમસ્યા વધુ હોય તો ડોક્ટરની સલાહ લો!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Economist Admin Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.