Skin care: કોણી, ઘૂંટણ અને ગરદન પરની કાળાશ મિનિટોમાં થશે દૂર, આજે જ અજમાવો આ ઘરેલું અસરકારક નુસ્ખો

Skin care: આપણે સૌ આપણા ચહેરાની ચમક માટે મોંઘા ફેસવોશ, સીરમ અને ક્રીમ વાપરીએ છીએ, પરંતુ ઘણીવાર શરીરના એવા ભાગો ભૂલી જઈએ છીએ જે આપણી સુંદરતાને સીધી અસર કરે છે. ખાસ કરીને કોણી, ઘૂંટણ અને ગરદન પર જો કાળાશ દેખાય, તો કેટલીય પણ સુંદર સ્કિન હોય છતાં આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. ધૂળ, ઘસારો, ડ્રાયનેસ અને કાળજીના અભાવને કારણે આ જગ્યાઓ પર સ્કિન કાળી પડી જાય છે. જેની ટ્રીટમેન્ટ માટે મસમોટી ફી ચૂકવવી પડતી હોય છે. જો કે, હવે આ કાળાશ દૂર કરવા માટે મોંઘી ટ્રીટમેન્ટની જરૂર નથી. તમારા રસોડામાં રહેલા કેટલાક સામાન્ય ઘરેલુ ઉપાયોથી તમે સરળતાથી સ્કિનને ફરી નરમ અને ઉજળી બનાવી શકો છો. આ ઉપાયો નીચે જણાવ્યા મુજબના છે.કોફી અને દહીંથી સ્કિનને આપો નવી ચમકકોફી અને દહીંનું મિશ્રણ કોણી, ગરદન અને ઘૂંટણ પરની કાળાશ દૂર કરવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. બે ચમચી કોફીમાં જરૂર મુજબ દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ કાળી જગ્યા પર લગાવીને 15 મિનિટ માટે રાખો. ત્યારબાદ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ ઉપાય કરવાથી સ્કિન સોફ્ટ બને છે અને રંગત ધીમે ધીમે સુધરે છે.હળદર અને લીંબુ કરશે કાળાશ દૂરહળદર અને લીંબુનો રસ સ્કિનને નેચરલી ક્લીન અને બ્રાઇટ બનાવે છે. હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જ્યારે લીંબુ ડેડ સ્કિન દૂર કરવામાં મદદ કરે છે. એક ચમચી હળદરમાં થોડો લીંબુનો રસ મિક્સ કરો અને આ પેસ્ટ કોણી પર લગાવો. 20 મિનિટ પછી હળવી મસાજ કરીને ધોઈ લો. નિયમિત ઉપયોગથી કોણીની કાળાશ ઓછી થવા લાગે છે.લીંબુ, મધ અને મીઠું – ત્રણેયનું કમાલબેથી ત્રણ ચમચી લીંબુના રસમાં મધ અને થોડું મીઠું મિક્સ કરો. આ પેસ્ટને કોણી, ગરદન અને ઘૂંટણ પર લગાવીને 15 મિનિટ સુધી રાખો. પછી પાણીથી સાફ કરી લો. આ ઉપાય ડેડ સ્કિન દૂર કરીને સ્કિનને સ્મૂથ અને ક્લિયર બનાવે છે.ખાસ ધ્યાન રાખજોઉપાયો બાદ મોઈશ્ચરાઈઝર જરૂર લગાવોસૂર્યપ્રકાશમાં જતા પહેલા સનસ્ક્રીન વાપરોનિયમિત સ્ક્રબિંગ અને હાઈડ્રેશન રાખોથોડા દિવસોમાં જ તમને ફેરફાર દેખાશે(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Economist Admin Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.